Posts

કર્ણ મોસ્ટ કમિટેડ હુમન

             સૌથી વધુ ક્ષત્રિયપણુ સન્માન ધરાવતી કર્ણની  વાત ઉમેરવીજ પડે.... તે કૃષ્ણ અને ભીષ્મની તોલે છે.... કર્તવ્યપારાયણતા માં  કમીત્મેન્ટમાં .... ખુદ પરશુરામ પાસેથી  પોતાની સેવાથી ગુરુ જ્ઞાન મેળવ્યું... ક્યાંય પોતે બ્રાહ્મણ નથી તેવું કહ્યું જ  નથી ! પરશુરામને લાગ્યું કે તે બ્રાહ્મણ હશે ! પોતાની ખ્યાતી ક્ષત્રિય રોષ જોઈ કોણ બીજો હોય...?? વીંછી ડન્ખમાં ગુરુની નિદ્રાનું પણ જતન કરવામાં પોતાના કૌશલ્યના લીધે  આવો તો  બ્રાહ્મણ ન હોય વાત બાહર આવી ગઈ ! ખરે વખતે આ વિદ્યા કામ નહીં લાગે તે શાપ પણ વહોરી લીધો ! તેણે સેવાથી પરશુરામ જીતેલા છે ! *અહીં શ્રી પરશુરામની જ્યાસ્તી છે ! * પોતાના ક્ષત્રિય તિરસ્કારનો ભોગ તેમનો જ પ્રિય શિષ્ય બને છે.  કવચ કુંડલ દાન આપી દેવા  દાનવીર માટે સહજ અને  સંયોગિક છે. પોતાને નડી શકે છે તે જાણ સહ ... છે! છેતરાઈ ગયાનો સહેજ પણ અફસોસ નથી..... પણ  રાધા રથી ફેમીલીનું   માતા પિતાનું ગૌરવ ઉછેર જ નહિ  જન્મ દેતા મા બાપ જેટલુંજ  અને  કદાચ વધારે સન્માન જો કર્મ હોય તો  લાયક છે... *કુંતીનો માતા તરીકે આ સ્ટેજે સ્વીકાર કરી મોટા પ્રલોભનો મેળવી ને રાધે સારથી મા બાપનો ઉછેર સહેજ પણ લાજવા
Recent posts